Video: દિવેલાનાં યોગ્ય બિયારણની પસંદગી

  Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો   આ પણ વાંચો: ગુજરાતની APMCમાં 30 જુનના રોજ શું રહ્યા ભાવ, જાણો જુદા-જુદા પાકોના ભાવ દિવેલા ગુજરાતનો ખુબ જ મહત્વનો પાક છે. આખા વિશ્વમાં દિવેલાનાં કુલ ઉત્પાદનનાં 80% ઉત્પાદન ભારતમાં થાય છે. દિવેલાનો ઉપયોગ દવા બનાવવા થાય છે, ઔધોગિક વપરાશ […]

Video: દિવેલાનાં યોગ્ય બિયારણની પસંદગી
| Edited By: | Updated on: Jul 01, 2019 | 9:14 AM

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ગુજરાતની APMCમાં 30 જુનના રોજ શું રહ્યા ભાવ, જાણો જુદા-જુદા પાકોના ભાવ

દિવેલા ગુજરાતનો ખુબ જ મહત્વનો પાક છે. આખા વિશ્વમાં દિવેલાનાં કુલ ઉત્પાદનનાં 80% ઉત્પાદન ભારતમાં થાય છે. દિવેલાનો ઉપયોગ દવા બનાવવા થાય છે, ઔધોગિક વપરાશ જેમ કે લુબ્રિકેન્ટ બનાવવા થાય છે અને તેની નિકાસ પણ થાય છે. ભારતમાં ગુજરાત, રાજસ્થાન, તેલંગાણા અને કર્ણાટકમાં દિવેલાનું વાવેતર થાય છે. તો ચાલો જાણીએ કે દિવેલા માટેનું યોગ્ય બિયારણની પસંદગી કઇ રીતે કરવી?

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ભારતનાં દિવેલાનું કુલ ઉત્પાદન જેટલું થાય છે તેનાં 80% ઉત્પાદન ગુજરાતમાં થાય છે. ગુજરાતમાં સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં દિવેલાની ખેતી થાય છે. દિવેલાનાં બે પ્રકારનાં બીજ જોવા મળે છે જેમાં હાઇબ્રીડ અને સુધારેલી જાત મુખ્ય છે. જેમાંથી મોટાપાયે વાવેતર હાઇબ્રીડનું જ થાય છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

Published On - 5:29 am, Mon, 1 July 19