Gandhinagar : ભાજપે ચુંટણી પ્રચાર માટે બનાવી 42 પ્રકારની સામગ્રી, સમાજના દરેક વર્ગ સુધી પહોંચવાનો ધ્યેય

|

Feb 12, 2021 | 6:51 PM

Gandhinagar : ગુજરાતમા ભાજપે Election પ્રચાર માટે 42 પ્રકાર ની પ્રચાર સામગ્રીઓ બનાવી છે. જેમાં ભાજપે 24 પ્રકારના પોકેટ કાર્ડ બનાવાયા છે.

Gandhinagar :  ગુજરાતમા ભાજપે Election  પ્રચાર માટે 42 પ્રકારની પ્રચાર સામગ્રીઓ બનાવી છે. જેમાં ભાજપે 24 પ્રકારના પોકેટ કાર્ડ બનાવાયા છે. તેમજ અલગ અલગ વર્ગ માટે પત્રિકાઓ બનાવવામાં આવી છે. આ ઉપરાંત બાઇક રેલી માટે ખાસ ફ્લેગ બનાવવામાં આવ્યા છે. જેમાં Election ના દિવસ માટે બુથ કીટનો પણ તેમાં સમાવેશ થાય છે. આ  Election સામગ્રીનું  ડિસ્પ્લે Gandhinagar કમલમ ખાતે ગોઠવવામાં આવ્યું છે.

જેમાં મહિલાઓ માટે અલગ પ્રકારની સામગ્રી બનાવવામાં આવી છે. જેમાં બક્કલ, નેકલેસ, હેર ક્લિપ અને સાડી ક્લિપનો સમાવેશ થાય છે. કોરોના કાળ દરમ્યાન તકેદારીના ભાગરૂપે માસ્કનો પણ ચુંટણી પ્રચાર સામગ્રીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

Next Video