Auction Today : સુરેન્દ્રનગરના લિમડીના ધનશ્યામપરમાં ત્રણ સબ પ્લોટની ઇ-હરાજી , જાણો વિગતો

ગુજરાતના સુરેન્દ્રનગરમાં ઋણ વસૂલી અધિકરણ -1 દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે ત્રણ સબ પ્લોટની ઇ- હરાજીની જાહેરાત આપવામાં આવી છે. જેમાં શ્રીજી ફલોરા, વાસ્તુ વીકેન્ડ હોમ્સ, ધનશ્યામપર, સુરેન્દ્રનગરમાં ત્રણ પ્લોટની ઇ- હરાજીની જાહેરાત આપવામાં આવી છે. જેની રિઝર્વ કિંમત રૂપિયા 11,90,000 રાખવામાં આવી છે.

Auction Today : સુરેન્દ્રનગરના લિમડીના ધનશ્યામપરમાં ત્રણ સબ પ્લોટની ઇ-હરાજી , જાણો વિગતો
Surendranagar Limdi E Auction
| Edited By: | Updated on: May 16, 2023 | 1:11 PM

ગુજરાતના સુરેન્દ્રનગરમાં ઋણ વસૂલી અધિકરણ -1 દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે ત્રણ સબ પ્લોટની ઇ- હરાજીની જાહેરાત આપવામાં આવી છે. જેમાં શ્રીજી ફલોરા, વાસ્તુ વીકેન્ડ હોમ્સ, ધનશ્યામપર, સુરેન્દ્રનગરમાં ત્રણ પ્લોટની ઇ- હરાજીની જાહેરાત આપવામાં આવી છે. જેની રિઝર્વ કિંમત રૂપિયા 11,90,000 રાખવામાં આવી છે. જયારે તેની અર્નેસ્ટ મની ડિપોઝીટ રૂપિયા 1,19,000 રાખવામાં આવી છે. જેની બીડ વૃદ્ધિ રકમ 5000 છે. જ્યારે ઇ- હરાજી  12 .05.2023  બપોરે 12.00 થી 1. 00 વાગ્યે સુધી રાખવામાં આવી છે.

Surendranagar Limdi E Auction Detail

નિયમો અને શરતો :

1) હરાજી વેચાણ ઓનલાઇન વેબસાઇટ www.drt.auctiontige.net દ્વારા કરવામાં આવશે.
2)ઇચ્છુક પ્રસ્તાવકોએ સર્વિસ આપનાર પાસે ભાગ લેવા માટે અગાઉની નોંધણી કરાવવાની રહેશે. ઇ- હરાજીમાં ભાગ લેવા યુઝર્સ આઇડી અને પાસવર્ડ મેળવી લેવાના રહેશે.
3)ઇએમડીની રકમ બેંક ઓફ ઈન્ડિયાના દર્શાવેલા એકાઉન્ટમાં RTGS/NEFT મારફતે જમા કરાવવાના રહેશે.

Surendranagar Limdi E Auction Paper Cutting

4) અનામત રકમથી ઓછી કિંમતમાં મિલકત વેચવામાં આવશે નહિ
5) મિલકત લોટ પ્રમાણે ઉપર દર્શાવેલી 2 લોટમા રિઝર્વ કિંમતમાં વેચવામાં આવશે
6)મિલકતનું વેચાણ જયાં છે તે ના ધોરણે ઇ-હરાજી એજન્સીની ઓફિશિયલ વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરેલ અન્ય શરતોને આધીન રહેશે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો  tv9gujarati.com પર

સાબરકાંઠા, હિંમતનગર તથા ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 9:03 pm, Thu, 4 May 23