Surat : તક્ષશિલા અગ્નિકાંડ મામલે મૃતક વિદ્યાર્થીઓના પરિવારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી

|

Jul 26, 2021 | 3:44 PM

જેમાં ગુજરાત હાઇકોર્ટે ટ્યુશન કલાસના માલિકને જામીન આપી છે. જેના પગલે આ કાંડમાં મૃતક વિધાર્થીઓના પરિવારે સુપ્રિમ કોર્ટમાં અરજી કરી છે.

ગુજરાતના સુરત(Surat) ના તક્ષશિલા અગ્નિકાંડ મામલે મૃતક વિદ્યાર્થીઓના પરિવારે સુપ્રીમ કોર્ટ(Supreme Court) માં અરજી દાખલ કરી છે. જેમાં ગુજરાત હાઇકોર્ટે ટ્યુશન કલાસના માલિકને જામીન આપી છે. જેના પગલે આ કાંડમાં મૃતક વિધાર્થીઓના પરિવારે સુપ્રિમ કોર્ટમાં અરજી કરી છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2019માં સુરતમાં ટ્યુશન કલાસમાં આગ લાગવાની ઘટનામાં 22 વિદ્યાર્થીઓના મોત થયા હતા.

આ પણ વાંચો : સારા સ્વાસ્થ્ય માટે દિવસમાં 10,000 પગલા ચાલવું ખુબ જરૂરી, આ લક્ષ પૂરું કરવાના સરળ ઉપાય જાણો

આ પણ વાંચો : Multibagger stocks : આ શેરે 12 વર્ષમાં 1 લાખના રોકાણે 3.5 કરોડ રૂપિયામાં તબદીલ કર્યું? શું છે આ સ્ટોક તમારા પોર્ટફોલિયોમાં ? 

Next Video