Surat : આમ આદમી પાર્ટીની મહિલા કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું, કામરેજ તાલુકા પંચાયતનો ઘેરાવ કર્યો

|

Jul 30, 2021 | 6:56 PM

કામરેજ તાલુકા પંચાયતના શાસકોએ ગ્રાંટ અંગેની માહિતી ન આપતા મહિલા કાર્યકરોએ તાલુકા પંચાયતનો ઘેરાવ કર્યો હતો. આ કાર્યકરોએ ભાજપ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરીને રામધૂન બોલાવી હતી

સુરત(Surat)ના કામરેજ ખાતે આમ આદમી પાર્ટી(Aap)ની મહિલા કાર્યકરોએ જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. કામરેજ તાલુકા પંચાયતના શાસકોએ ગ્રાંટ અંગેની માહિતી ન આપતા મહિલા કાર્યકરોએ તાલુકા પંચાયતનો ઘેરાવ કર્યો હતો. આ કાર્યકરોએ ભાજપ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરીને રામધૂન બોલાવી હતી. જોકે પોલીસની પરવાનગી વગર વિરોધ પ્રદર્શન કરી રહેલી મહિલા કાર્યકરોની કામરેજ પોલીસે અટકાયત કરી હતી.

આ પણ વાંચો : Antim : ફિલ્મનાં રિલીઝ પહેલા સલમાન ખાને પોતાના સ્ટાફને બતાવી ફિલ્મ, જાણો અભિનેતાએ આવું કેમ કર્યું ?

આ પણ વાંચો : Rajkot : વેપારીઓ માટે રાહતના સમાચાર, 31 જુલાઇ સુધી કોરોના રસી લેવાના જાહેરનામામાંથી મુક્તિ આપવામાં આવી

Published On - 6:56 pm, Fri, 30 July 21

Next Video