surat : ચકચારી કિડની વેચવાના ફ્રોડ કેસમાં મુખ્ય સૂત્રધાર ઝડપાયો, નવા ખુલ્યા રાઝ

|

Jul 24, 2021 | 5:00 PM

ગુજરાતના ચકચારી કિડની વેંચવાના ફ્રોડમાં પોલીસને વધુ એક સફળતા મળી છે. આ કેસમાં પોલીસે મુખ્ય સૂત્રધાર તરીકે એક આફ્રિકનને પકડ્યો હતો.

surat : ગુજરાતના ચકચારી કિડની વેંચવાના ફ્રોડમાં પોલીસને વધુ એક સફળતા મળી છે. આ કેસમાં પોલીસે મુખ્ય સૂત્રધાર તરીકે એક આફ્રિકનને પકડ્યો હતો. હવે આ આફ્રિકન સૂત્રધારના સાગરીતને સાયબર સેલ ડિપાર્ટમેન્ટની ટીમે બેંગાલૂરુથી ઝડપ્યો છે. આરોપીઓએ કિડની વેચવા બદલ કરોડો રૂપિયાની લાલચ આપી જરૂરિયાતમંદ લોકો પાસેથી લાખો રૂપિયા ખંખેરી લીધા હતા. પોલીસ પકડાયેલા આરોપીની પૂછતાછ કરી રહી છે જેમાં હજું પણ નવા નામો બહાર આવવાની શક્યતા છે.

 

Next Video