Surat: રામપુરા વિસ્તારમાં વેપારી લુંટાયો, ચપ્પુના ઘા મારી 20 લાખથી વધુની ચલાવી લુંટ

Follow us on

Surat: રામપુરા વિસ્તારમાં વેપારી લુંટાયો, ચપ્પુના ઘા મારી 20 લાખથી વધુની ચલાવી લુંટ

| Edited By: | Updated on: Jan 30, 2021 | 9:35 PM

Suratના Rampura વિસ્તારમાં એક વેપારી લુંટાયાના સમાચાર આવ્યા છે. આંગડિયા પેઢીમાં પૈસા ભરવા જતાં એક વેપારી પર અજાણ્યા ઈસમોએ છરીના ઘા  મારીને રૂપિયા 2 લાખથી પણ વધુની રોકડની લૂંટ ચલાવી હતી. 

આ પણ વાંચો: અમદાવાદથી પસાર થતી 5 ટ્રેનોમાં વધારાના કોચ લગાવાશે, મુસાફરોને મળશે રાહત