Gujarat Weather : દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના આ શહેરોમાં ઠંડીનો ચમકારો, જાણો તમારા શહેરમાં કેવુ રહેશે હવામાન

|

Nov 02, 2022 | 6:53 AM

રાજ્યમાં ધીમે-ધીમે શિયાળાની ઋતુ અનુભવાઈ રહી છે, આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં લોકોને ઠંડી અનુભવાશે.

Gujarat Weather : દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના આ શહેરોમાં ઠંડીનો ચમકારો,  જાણો તમારા શહેરમાં કેવુ રહેશે હવામાન
Gujarat Weather

Follow us on

જો આજના હવામાનની વિગતવાર વાત કરીએ તો આજે અમદાવાદમાં  ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 38 રહેશે. તેમજ દિવસ દરમિયાન ઠંડીનો અનુભવ થશે. અમરેલીમાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 36 રહેશે. તેમજ ભેજનું પ્રમાણ 31 ટકા રહેશે. તો તો આણંદમાં ક્યાંક વાદળછાયુ વાતાવરણ જોવા મળશે. જ્યાં ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 38 રહેશે. જો ઉતર ગુજરાતમાં અરવલ્લીની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 38 રહેશે. તો 41 ટકા ભેજવાળુ વાતાવરણ જોવા મળશે. બનાસકાંઠામાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 37 રહેશે. તેમજ વાદળછાયુ વાતાવરણ રહેશે. ઉપરાંત ભરૂચમાં ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 37 રહેશે.તેમજ દિવસ દરમિયાન ઠંડીનો અનુભવ થશે.

દક્ષિણ ગુજરાતમાં ઠંડી વધવાની સંભાવના

ભાવનગરની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 37 રહેશે. તેમજ દિવસ દરમિયાન હળવી ઠંડીનો અનુભવ થઈ શકે છે. છે. તો બોટાદમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 37 રહેશે. બીજી તરફ છોટાઉદેપુરમાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 36 રહેશે. તેમજ શહેરમાં 39 ટકા ભેજવાળુ વાતાવરણ રહેશે. દાહોદમાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 36 રહેશે. તેમજ ભેજવાળુ વાતાવરણ રહેવાની સંભાવના છે. તો દક્ષિણ ગુજરાતમાં ડાંગની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 22 અને મહતમ તાપમાન 31 રહેશે. તેમજ દિવસ દરમિયાન ઠંડીનો અનુભવ થઈ શકે છે. જો દેવભૂમિ દ્વારકાની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 33 રહેશે, તેમજ વહેલી સવારે ઠંડીનો અનુભવ થશે.

ગાંધીનગરની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 38 રહેશે. તેમજ દિવસ દરમિયાન ઠંડીનો અનુભવ રહેશે. તો ગીર સોમનાથમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 36 રહેશે. જો સૌરાષ્ટ્રમાં જામનગરના હવામાનની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 33 રહેશે. તેમજ દિવસ દરમિયાન વાદળછાયુ વાતાવરણ રહેશે. જ્યારે જુનાગઢમાં ન્યૂનતમ તાપમાન 23 અને મહતમ તાપમાન 36 રહેશે. તેમજ રાત્રે ઠંડીના પ્રમાણમાં વધારો થવાની સંભાવના છે. જ્યારે કચ્છમાં ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 38 રહેશે, તેમજ દિવસ દરમિયાન શહેરાવાસીઓને ઠંડીનો અનુભવ થશે.

આજનું રાશિફળ તારીખ : 28-11-2024
કૃતિકા સાથે રોમેન્ટિક બન્યો અરમાન મલિક, તસવીરો થઈ વાયરલ
Rules For Toilet : રોજ ટોયલેટ જાઓ છો, પરંતુ નહીં જાણતા હોવ શૌચાલયના આ 10 શિષ્ટાચાર
Arjuna Bark Benefits : અર્જુનની છાલના હાર્ટ પેશન્ટ માટે 5 ચમત્કારિક ફાયદા જાણી ચોંકી જશો
બિગ બોસ 18માં ધમાલ મચાવી રહ્યો છે રજત દલાલ , જુઓ ફોટો
આ ત્રણ Seeds 25 વર્ષથી મોટા તમામ પુરુષો માટે છે વરદાન, ત્રીજું સૌથી મહત્વનું

સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં ભેજવાળુ વાતાવરણ રહેશે

ખેડાની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 38 રહેશે. તો દિવસ દરમિયાન શહેરવાસીઓને ઠંડીનો અનુભવ થશે. બીજી તરફ મહીસાગરમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 37 રહેશે. મધ્ય ગુજરાતમાં મહેસાણામાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 38 રહેશે. જયારે મોરબીમાં પણ ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 37 રહેશે.જ્યારે દિવસ દરમિયાન વાદળછાયુ વાતાવરણ રહેશે. તો નર્મદામાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 37 નોંધાશે. તેમજ 28 ટકા ભેજવાળુ વાતાવરણ રહેવાની સંભાવના છેનવસારીની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 34 નોંધાશે. તેમજ દિવસ દરમિયાન ઠંડીનો અનુભવ થશે. તો પંચમહાલમાં ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 36 રહેશે,તેમજ હળવા વરસાદ થવાની સંભાવના છે.પાટણમાં ન્યૂનતમ તાપમાન 28 અને મહતમ તાપમાન 38 નોંધાશે, તો દિવસ દરમિયાન ઠંડીનો અનુભવ થઈ શકે છે. પોરબંદરમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 32 નોંધાશે. તેમજ ભેજવાળુ વાતાવરણ રહી શકે છે.

જો સૌરાષ્ટ્રમાં રાજકોટની વાત કરીએ તો ન્યૂનમત તાપમાન 25 અને મહતમ તાપમાન 36 નોંધાશે. ઉપરાંત દિવસ દરમિયાન 38 ટકા ભેજવાળુ વાતાવરણ રહેશે. તો સાબરકાંઠામાં ન્યૂનમત તાપમાન 26 અને મહતમ તાપમાન 38 નોંધાશે. તેમજ વાદળછાયુ વાતાવરણ રહેશે. તો બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં સુરતમાં પણ ઠંડીનો અનુભવ થઈ શકે છે. સુરેન્દ્રનગરમાં ન્યૂનમત તાપમાન 27 અને મહતમ તાપમાન 35 નોંધાશે. ઉપરાંત દિવસ દરમિયાન વાદળ છાયુ વાતાવરણ રહેશે. તો તાપીમાં ન્યૂનમત તાપમાન 26 અને મહતમ તાપમાન 38 નોંધાશે. જો વડોદરાની વાત કરીએ તો શહેરમાં ન્યૂનમત તાપમાન 26 અને મહતમ તાપમાન 37 નોંધાશે ,તો વાદળછાયુ વાતાવરણ રહી શકે છે. વલસાડમાં ન્યૂનમત તાપમાન 26 અને મહતમ તાપમાન 33 નોંધાશે, તેમજ દિવસ દરમિયાન 40 ટકા ભેજવાળુ વાતાવરણ રહી શકે છે.

(નોંધ- આ માત્ર પ્રાથમિક અનુમાન છે,તેમાં ફેરફાર આવી શકે છે)

Published On - 6:45 am, Wed, 2 November 22

Next Article