SURAT : ત્રણ-ચાર દિવસના ઉકળાટ બાદ શહેરમાં ફરી વરસાદ, વાતવરણમાં ઠંડક પ્રસરી

|

Aug 08, 2021 | 10:48 AM

શહેરના અલગ અલગ વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડ્યો છે.

SURAT : શહેરમાં ત્રણ-ચાર દિવસના ઉકળાટ બાદ ફરી વરસાદનું આગમન થયું છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડ્યો છે. ધીમી ધારે વરસતા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકો રાહત અનુભવી રહ્યાં છે. સુરત શહેરમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. સુરતના પીપલોદ, અઠવાલાઈન, ઉધના, અડાજણ, કતારગામ આ તમામ વિસ્તારોમાં હલાવો વરસાદ પડ્યો છે.

આ પણ વાંચો : GUJARAT : બાળકોમાં કોરોના સંક્રમણનો ભય, ક્રોસ વાયરલ ઇન્ફેક્શન અને ત્રીજી લહેર, તમારા સવાલ અને ડો.પાર્થિવ મહેતાના જવાબ

આ પણ વાંચો : GIR SOMNATH : ઉનાના આ નાના ગામમાં રસીકરણનો મોટો વિવાદ, જાણો શું છે સમગ્ર મામલો

Published On - 10:27 am, Sun, 8 August 21

Next Video