Surat ફાયર વિભાગની લાલ આંખ, રાજ માર્કેટમાં આવેલી 78 દુકાન અને 3 હોસ્પિટલને સીલ કરી

|

Mar 03, 2021 | 6:05 PM

સુરત (Surat) ફાયર વિભાગ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. સુરત (Surat)  ફાયર વિભાગ દ્વારા રાજ માર્કેટમાં આવેલી 78 દુકાન અને 3 હોસ્પીટલ સીલ કરવામાં આવી છે.

સુરત (Surat) ફાયર વિભાગ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. સુરત (Surat)  ફાયર વિભાગ દ્વારા રાજ માર્કેટમાં આવેલી 78 દુકાન અને 3 હોસ્પીટલ સીલ કરવામાં આવી છે. ફાયર વિભાગ દ્વારા વેલકેર હોસ્પિટલ, મધુરમ હોસ્પિટલ, શિશુકેર હોસ્પિટલને સીલ કરવામાં આવી છે. રાજ કોરિયન્ટ માર્કેટમાં 26 દુકાન અને એક હોસ્પિટલ સિલ મારવામાં આવી છે. અપૂરતી ફાયર સેફટી લઈને 3 વખત નોટિસ બાદ પણ ફાયર સેફટી નહીં ઉભી કરતા ફાયરે વિભાગ દ્વારા સીલ કરવામાં આવ્યું છે. ફાયર સેફટી લઈને સુરતનો ફાયર વિભાગ સતત કડક કાર્યવાહી કરી રહ્યું છે.

 

આ પણ વાંચો: JOB : આગામી 5 મહિનામાં રાજ્યના 20 હજારથી વધુ યુવાનોને સરકારી નોકરીની વ્યાપક તક મળશે : વિજય રૂપાણી

Next Video