સુરતમાં વકીલે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો, આર્થિક સંકડામણ જવાબદાર હોવાની આશંકા

સુરતના વકીલ એક વકીલે આપઘાત કર્યો છે. અડાજણ વિસ્તારમાં રહેતા વકીલે ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યુ છે.

સુરતમાં વકીલે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો, આર્થિક સંકડામણ જવાબદાર હોવાની આશંકા
| Updated on: Dec 21, 2020 | 9:13 PM

સુરતના વકીલ એક વકીલે આપઘાત કર્યો છે. અડાજણ વિસ્તારમાં રહેતા વકીલે ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યુ છે. આપઘાતનું કારણ આર્થિક સંકડામણ જવાબદાર હોવાની આશંકા છે. તેઓ છેલ્લા 8 મહિનાથી કોર્ટમાં ગયા ન હતા, તેથી આર્થિક રીતે ભીંસ આપઘાતનું કારણ હોય શકે છે.

 

 

આ પણ વાંચો: વલસાડ: થર્ટી ફર્સ્ટની ઉજવણી પહેલા પોલીસ સતર્ક, દારૂની ગેરકાયદે થતી હેરફેર અટકાવવા પ્રયાસ