Gujarati NewsGujaratSudhre e khandgi shadao nahi ghatlodiya ma aaveli saayona international school e fee nahi bharnara vidhatyrthio ne online education mathi remove karya vaalio e nodhavyo virodh
સુધરે એ ખાનગી શાળાઓ નહી,ઘાટલોડિયામાં આવેલી સાયોના ઇન્ટરનેશનલ સ્કૂલે ફી નહી ભરનારા વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણથી દુર કરતા વિવાદ, વાલીઓે નોંધાવ્યો વિરોધ
કોરોનાનાં કાળમાં પણ શહેરની ખાનગી શાળાઓની દાદાગીરી બંધ થવાનું નામ થી લઈ રહી. આવી જ એક ઘટના સામે આવી છે ઘાટલોડિયામાં આવેલી સાયોના ઇન્ટરનેશનલ સ્કૂલની દાદાગીરી સામે આવી છે કે જેમાં જે વિદ્યાર્થીઓની ફિસ નથી ભરાઈ તેમને ઓનલાઈન શિક્ષણથી દુર કરી દેવામાં આવતા વિવાદ સર્જાયો હતો. શાળા પ્રશાસને જેણે ફી નથી ભરી તે બધા વિદ્યાર્થીઓને ઓનલાઈન કલાસમાંથી […]
કોરોનાનાં કાળમાં પણ શહેરની ખાનગી શાળાઓની દાદાગીરી બંધ થવાનું નામ થી લઈ રહી. આવી જ એક ઘટના સામે આવી છે ઘાટલોડિયામાં આવેલી સાયોના ઇન્ટરનેશનલ સ્કૂલની દાદાગીરી સામે આવી છે કે જેમાં જે વિદ્યાર્થીઓની ફિસ નથી ભરાઈ તેમને ઓનલાઈન શિક્ષણથી દુર કરી દેવામાં આવતા વિવાદ સર્જાયો હતો. શાળા પ્રશાસને જેણે ફી નથી ભરી તે બધા વિદ્યાર્થીઓને ઓનલાઈન કલાસમાંથી રિમુવ કર્યા કે જેમાં સ્કૂલમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ રિમુવ થઈ જતા વાલીઓમાં આક્રોશ ફેલાઈ ગયો હતો.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો