રાજકોટઃ ઉપલેટાની સ્કૂલમાં દલિત વિદ્યાર્થિનીઓ સાથે ભેદભાવ! જુઓ VIRAL VIDEO

|

Jan 16, 2021 | 3:11 PM

રાજકોટના ઉપલેટાની રાજમોતી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થિનીઓ સાથે થયો છે ભેદભાવ. સ્કૂલના શિક્ષકો દ્વારા વિદ્યાર્થિનીઓ સાથે ભેદભાવ રખાતો હોવાનો સનસનીખેજ આક્ષેપ થયો છે. સોશિયલ મીડિયામાં વીડિયો વાઇરલ કરી વિદ્યાર્થિનીઓએ પોતાની આપવીતિ વર્ણાવી છે. વિદ્યાર્થિની વીડિયોમાં શાળાના ત્રણ શિક્ષકોના નામ સાથે ગેરવર્તન અને માર મરાતા હોવાનો આક્ષેપ કર્યો છે. વિદ્યાર્થિની વીડિયોમાં આક્ષેપ કરતા કહે છે કે, એક […]

રાજકોટના ઉપલેટાની રાજમોતી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થિનીઓ સાથે થયો છે ભેદભાવ. સ્કૂલના શિક્ષકો દ્વારા વિદ્યાર્થિનીઓ સાથે ભેદભાવ રખાતો હોવાનો સનસનીખેજ આક્ષેપ થયો છે. સોશિયલ મીડિયામાં વીડિયો વાઇરલ કરી વિદ્યાર્થિનીઓએ પોતાની આપવીતિ વર્ણાવી છે. વિદ્યાર્થિની વીડિયોમાં શાળાના ત્રણ શિક્ષકોના નામ સાથે ગેરવર્તન અને માર મરાતા હોવાનો આક્ષેપ કર્યો છે. વિદ્યાર્થિની વીડિયોમાં આક્ષેપ કરતા કહે છે કે, એક શિક્ષક માર મારે છે અને ચીટીયા ભરે છે તેમજ છોકરીઓ પાસે જ બેસી રહે છે. નોનવેજ ખાતા હશો તેવા સવાલ કરે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: સુરતઃ કતારગામ દરવાજા પાસે કબ્રસ્તાનમાં યુવકનો આપઘાત! કારણ જાણી તમે ચોંકી જશો!

Published On - 7:35 am, Sat, 22 February 20

Next Video