Gujarati NewsGujaratSlow rains in central gujarat too 1 5 inches of rain in kwant naswadi of chhotaudepur
મધ્ય ગુજરાતમાં પણ ધીમીધારે વરસાદ, છોટાઉદેપુરના કવાંટ-નસવાડીમાં દોઢ ઇંચ વરસાદ
મધ્ય ગુજરાતમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. છોટા ઉદેપુરના કવાંટ અને નસવાડીમાં દોઢ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. છોટા ઉદેપુર જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી ધરતીપુત્રોમાં ચિંતાનો માહોલ છવાયો હતો. છોટાઉદેપુરમાં છેલ્લા બે દિવસથી ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે.. આ પણ વાંચોઃદક્ષિણ ગુજરાતમાં આસોમાં મેઘકહેર, ઉકાઇ ડેમમાંથી તાપીમાં છોડાયું પાણી Facebook પર તમામ મહત્વના સમાચાર […]
મધ્ય ગુજરાતમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. છોટા ઉદેપુરના કવાંટ અને નસવાડીમાં દોઢ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. છોટા ઉદેપુર જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી ધરતીપુત્રોમાં ચિંતાનો માહોલ છવાયો હતો. છોટાઉદેપુરમાં છેલ્લા બે દિવસથી ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે..