અમદાવાદના નવરંગપૂરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં મધ્યરાત્રીએ લાગેલી આગમાં 8 દર્દીના મોત થયા છે. હોસ્પિટલમાં દાખલ દર્દીઓેને એસવીપી હોસ્પિટલમાં ખસેડાયા છે. તો ફાયર બ્રિગેડ દ્વારા શ્રેય હોસ્પિટલને ફાયરનું એનઓસી હતુ કે કેમ તેની તપાસ હાથ ધરી છે. જુઓ શ્રેય હોસ્પિટલની આગને લગતા 25 સમાચારનો વિડીયો. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે […]
અમદાવાદના નવરંગપૂરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં મધ્યરાત્રીએ લાગેલી આગમાં 8 દર્દીના મોત થયા છે. હોસ્પિટલમાં દાખલ દર્દીઓેને એસવીપી હોસ્પિટલમાં ખસેડાયા છે. તો ફાયર બ્રિગેડ દ્વારા શ્રેય હોસ્પિટલને ફાયરનું એનઓસી હતુ કે કેમ તેની તપાસ હાથ ધરી છે. જુઓ શ્રેય હોસ્પિટલની આગને લગતા 25 સમાચારનો વિડીયો.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો