વડોદરા: SSG હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટને ખામીઓ અને અવ્યવસ્થાના કારણે શો કોઝ નોટિસ ફટકારવામાં આવી

|

Sep 22, 2020 | 2:26 PM

વડોદરાની SSG હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેનડન્ટ ડૉ.રાજીવ દેવેશ્વરને શો કોઝ નોટિસ ફટકારવામાં આવી છે. ડૉ.વિનોદ રાવે આ શો કોઝ નોટિસ ફટકારી છે. કોવિડ એડમિનિસ્ટ્રેટર અને એડવાઈઝરના રિપોર્ટના આધારે નોટિસ આપવામાં આવી છે. હોસ્પિટલમાં કરેલી મુલાકાત અને મિટિંગો બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. ખામીઓ, અવ્યવસ્થા અને સ્ટાફની ફરિયાદોના કારણે કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે 7 દિવસમાં […]

વડોદરા: SSG હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટને ખામીઓ અને અવ્યવસ્થાના કારણે શો કોઝ નોટિસ ફટકારવામાં આવી

Follow us on

વડોદરાની SSG હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેનડન્ટ ડૉ.રાજીવ દેવેશ્વરને શો કોઝ નોટિસ ફટકારવામાં આવી છે. ડૉ.વિનોદ રાવે આ શો કોઝ નોટિસ ફટકારી છે. કોવિડ એડમિનિસ્ટ્રેટર અને એડવાઈઝરના રિપોર્ટના આધારે નોટિસ આપવામાં આવી છે. હોસ્પિટલમાં કરેલી મુલાકાત અને મિટિંગો બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. ખામીઓ, અવ્યવસ્થા અને સ્ટાફની ફરિયાદોના કારણે કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે 7 દિવસમાં જવાબ આપવા માટે શો કોઝ નોટિસ અપાઈ છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 6:21 pm, Thu, 23 July 20

Next Article