સ્કૂલ ફી મુદ્દે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ, શાળા સંચાલકો સમાધાન માટે તૈયાર ન હોવાનું કોર્ટમાં રાજ્ય સરકારનું નિવેદન, સ્કૂલ સંચાલકો એફિડેવિટ દ્વારા પોતાના જવાબ આપે તેવી કોર્ટની ટકોર

|

Sep 19, 2020 | 1:35 PM

સ્કૂલ ફી મુદ્દે આજે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ. જોકે શાળા સંચાલકો સમાધાન માટે તૈયાર ન હોવાનું કોર્ટમાં રાજ્ય સરકારે જણાવ્યું અને કોર્ટ આ સમગ્ર મામલે જરૂરી દિશા નિર્દેશ આપે તેવી માગ કરી. ત્યારે કોર્ટે શાળા સંચાલકોને અરજી પગલે હુકમ કર્યો છે અને અરજીના જવાબમાં સ્કૂલ સંચાલકો પોતાનું વલણ સ્પષ્ટ કરે તેવો આદેશ કર્યો છે સાથે […]

સ્કૂલ ફી મુદ્દે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ, શાળા સંચાલકો સમાધાન માટે તૈયાર ન હોવાનું કોર્ટમાં રાજ્ય સરકારનું નિવેદન, સ્કૂલ સંચાલકો એફિડેવિટ દ્વારા પોતાના જવાબ આપે તેવી કોર્ટની ટકોર
https://tv9gujarati.in/school-fee-mudde…idevit-raju-kare/

Follow us on

સ્કૂલ ફી મુદ્દે આજે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ. જોકે શાળા સંચાલકો સમાધાન માટે તૈયાર ન હોવાનું કોર્ટમાં રાજ્ય સરકારે જણાવ્યું અને કોર્ટ આ સમગ્ર મામલે જરૂરી દિશા નિર્દેશ આપે તેવી માગ કરી. ત્યારે કોર્ટે શાળા સંચાલકોને અરજી પગલે હુકમ કર્યો છે અને અરજીના જવાબમાં સ્કૂલ સંચાલકો પોતાનું વલણ સ્પષ્ટ કરે તેવો આદેશ કર્યો છે સાથે જ સ્કૂલ સંચાલકો એફિડેવિટ દ્વારા પોતાના જવાબ આપે તેવી પણ ટકોર કરી છે. મહત્વપૂર્ણ છે કે ફી મુદ્દે સર્જાયેલા વિવાદ બાદ કોર્ટે સરકાર અને સ્કૂલ સંચાલકોને ખુલ્લા મને ચર્ચા કરવા માટે ટકોર કરી હતી પરંતુ બંને પક્ષો વચ્ચેના પ્રયાસો નિષ્ફળ રહેતા આખરે સરકારે કોર્ટનું શરણ લેવાની ફરજ પડી ત્યારે આ સમગ્ર મામલે વાલી મંડળ 50 ટકા ફી ઘટાડાની માગને વળગી રહ્યું છે.

 

તમારા મગજને શાર્પ કરવાની 10 સરળ રીતો
132 કરોડ રૂપિયાનો માલિક છે અશ્વિન, ઘરની કિંમત જાણીને ચોંકી જશો
ડિનર પહેલાં અને ડિનર પછી દારૂ પીવામાં શું તફાવત છે, દરેકે જાણવું જોઈએ
પૂર્વ દિશામાં પગ રાખીને સૂવાથી શું થાય છે ?
ગુજરાતી સિંગર અરવિંદ વેગડાના ગીત વગર ખેલૈયાની નવરાત્રી અધુરી છે, જુઓ ફોટો
આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 2:14 pm, Fri, 4 September 20

Next Article