SABARKANTHA : હિંમતનગર મેડિકલ કોલેજમાં એકસાથે 30 વિદ્યાર્થીઓને ટાયફોઇડ થયો

|

Aug 11, 2021 | 12:05 PM

મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પૈકી 30 જેટલા વિદ્યાર્થીઓને ટાયફોઇડ થયો છે. અખાદ્ય ફૂડ ખાવાથી ટાયફોઇડ થયો હોવાનું હાલ પ્રાથમિક અનુમાન કરવામાં આવી રહ્યું છે.

SABARKANTHA : સાબરકાંઠાના હિંમતનગર મેડિકલ કોલેજના 30 વિદ્યાર્થીઓને એકસાથે ટાયફોઇડ થતા અફરાતફરી મચી ગઇ છે. મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પૈકી 30 જેટલા વિદ્યાર્થીઓને ટાયફોઇડ થયો છે. અખાદ્ય ફૂડ ખાવાથી ટાયફોઇડ થયો હોવાનું હાલ પ્રાથમિક અનુમાન કરવામાં આવી રહ્યું છે. ટાયફોઇડ થયો હતો એ 30 વિદ્યાર્થીઓમાંથી ત્યારે 20 વિદ્યાર્થીઓ હજુ સારવાર હેઠળ છે તો 10 વિદ્યાર્થીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

આ પણ વાંચો : AHMEDABAD : ગુજરાત હાઈકોર્ટમાં 17 ઓગષ્ટથી પ્રત્યક્ષ સુનાવણી શરૂ, હાઈકોર્ટે જાહેર કરી SOP

આ પણ વાંચો : RAJKOT : સિવિલ હોસ્પિટલનો વિચિત્ર પ્રતિબંધ, વોર્ડમાં લીલા નારિયેળ લાવવાની મનાઈ ફરમાવી

Published On - 12:05 pm, Wed, 11 August 21

Next Video