
રાજ્યમાં રૂપાણી સરકારના 4 વર્ષ પૂર્ણ થવાની સાથે જ નવી ઈન્ડસ્ટ્રીયલ પોલીસીની જાહેરાત કરવામાં આવી છે. સરકારની સિદ્ધીઓ પર મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સંબોધન કર્યુ અને MSME સેક્ટર માટે કેટલીક મહત્વની જાહેરાત કરવામાં આવી. જેમાં વધુમાં મુખ્યપ્રધાન જણાવ્યું કે ગુજરાતમાં મુડીરોકાણમાં વધારો થયો છે. રાજ્યમાં વિદેશી રોકાણમાં 140 ટકાનો વધારો થયો છે. કુલ ઔદ્યોગિક ઉત્પાદનમાં ગુજરાતનો હિસ્સો 17 ટકા જેટલો છે. ત્યારે સરકાર નવા ઉદ્યોગોને સરકારી જમીન પણ લીઝ પર મળશે અને ચીનથી શિફ્ટ થવા માગતી કંપનીઓને પણ પ્રોત્સાહન અપાશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Published On - 8:10 am, Fri, 7 August 20