CS ફાઉન્ડેશન કોર્ષનું પરિણામ જાહેર, ઓલ ઈન્ડિયા ટોપ 25માં અમદાવાદના 7 વિદ્યાર્થીઓનો સમાવેશ

|

Jan 18, 2021 | 5:59 PM

CS ફાઉન્ડેશન કોર્ષનું પરિણામ જાહેર થઈ ચૂક્યુ છે. ડિસેમ્બરમાં ઓનલાઈન પરીક્ષા યોજાઈ હતી. જેનું પરિણામ જાહેર થઈ ચૂક્યુ છે.

CS ફાઉન્ડેશન કોર્ષનું પરિણામ જાહેર થઈ ચૂક્યુ છે. ડિસેમ્બરમાં ઓનલાઈન પરીક્ષા યોજાઈ હતી. જેનું પરિણામ જાહેર થઈ ચૂક્યુ છે. ઓલ ઈન્ડિયા ટોપ 25માં અમદાવાદના 7 વિદ્યાર્થીઓનો સમાવેશ થયો છે. અમદાવાદની રૂષા નિમાવત, કુનિકા શાહ અને કર્મ શાહ અમદાવાદમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે.

 

 

 

આ પણ વાંચો: જો Late Night જમવાની હોય આદત તો ચેતી જજો, થઇ શકે છે મોટી તકલીફો

Next Video