Gujarati NewsGujaratRelief for farmers of gujarat rain system goes to pakistan gujarat na kheduto mate rahat na samachar rain system pakistan taraf fantai
ગુજરાતના ખેડૂતો માટે રાહતના સમાચાર, લો પ્રેશર સિસ્ટમ પાકિસ્તાન તરફ ફંટાઈ
ગુજરાતના ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પરથી લો પ્રેશર સિસ્ટમ પાકિસ્તાન તરફ ફંટાઈ ચૂકી છે. આગામી 5 દિવસ રાજ્યમાં નહીં વરસે ભારે વરસાદ, 5 દિવસ માત્ર છૂટા છવાયા વરસાદી ઝાપટાની શક્યતાઓ છે. અત્યાર સુધી સિઝનનો 121 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના […]
ગુજરાતના ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પરથી લો પ્રેશર સિસ્ટમ પાકિસ્તાન તરફ ફંટાઈ ચૂકી છે. આગામી 5 દિવસ રાજ્યમાં નહીં વરસે ભારે વરસાદ, 5 દિવસ માત્ર છૂટા છવાયા વરસાદી ઝાપટાની શક્યતાઓ છે. અત્યાર સુધી સિઝનનો 121 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો