Rathyatra Live 2021 : મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કરી જગન્નાથના રથની પહિંદ વિધિ, નાથની રથયાત્રાનું કરાવ્યું પ્રસ્થાન

|

Jul 12, 2021 | 11:31 AM

ભગવાન જગન્નાથ નગરચર્ચાએ નિકળે તે પહેલા રથની પહિંદ વિધિ કરવામાં આવે છે, દર વર્ષની જેમ આ વખતે પણ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પહિંદ વિધિ કરાવીને રથને પ્રસ્થાન કરાવ્યું હતું.

1 / 8
આ વર્ષ જગન્નાથની રથયાત્રા માટે શરતી મંજુરી આપવામાં આવી છે,પરંતુ રથયાત્રા પહેલાની તમામ વિધિ પરંપરાગત રીતે કરવામાં આવી હતી.

2 / 8
 આ વર્ષ પણ,પરંપરાગત રૂટ પર નિકળી,નાથની રથયાત્રા. પહેલા કરવામાં આવી પહિંદ વિધિ.

3 / 8
નાથ નગરચર્ચાએ નિકળે એ પહેલા,રથયાત્રાને પ્રસ્થાન કરાવવા માટે પહિંદ વિધિ કરવામાં આવે છે.

4 / 8
પહિંદ વિધિનો ઈતિહાસ: રથયાત્રા પૂર્વે રાજા આવીને સોનાની સાવરણીથી રથયાત્રા સાફ કરે, તે વિધિને પહિંદ વિધિ કહેવામાં આવે છે. પહેલાના સમયમાં રાજાને આ હક્ક મળતો હતો, હવે આ હક્ક રાજ્યના મુખ્યપ્રધાનને મળે છે. માન્યતા છે કે રાજ્યનો રાજા એ જગન્નાથજીનો પ્રથમ સેવક ગણાય છે તેથી રથયાત્રા પહેલાં રાજા આવી સોનાની સાવરણીથી રથનો માર્ગ સાફ કરે પછી જ ભગવાન રથમાં બેસીને નગરચર્યા પર નીકળે છે.

5 / 8
દર વર્ષની જેમ આ વર્ષ પણ મુખ્યપ્રધાન વિજયરૂપાણી દ્વારા પહિંદવિધિ કરવામાં આવી હતી.

6 / 8
CM રૂપાણીએ સોનાની સાવરણીથી રથના માર્ગની સફાઇ કરીને અને પાણી છાંટીને પહિંદ વિધિ કરી હતી.

7 / 8
પહિંદ વિધિ કર્યા બાદ,મુખ્યપ્રધાને રથનું પ્રસ્થાન કરાવ્યું હતું.

8 / 8
મુખ્યપ્રધાને રથને પ્રસ્થાન કરાવીને જણાવ્યું કે, કોરોના વાઈરસના સંક્રમણને કારણે આ વર્ષે કોવીડ પ્રોટોકોલ પ્રમાણે રથયાત્રા યોજાઈ છે. ભગવાન જગન્નાથના દર્શન કરીને ગુજરાત રાજ્ય કોરોના મહામારી માંથી બહાર આવનારું દેશનું કોરોના મુક્ત પ્રથમ રાજ્ય બને તેવી પ્રાર્થના કરી છે.

Next Photo Gallery