સુરત: દુષ્કર્મના આરોપીને પોકસો કોર્ટે આજીવન કેદની સજા ફટકારી

|

Sep 19, 2020 | 1:32 PM

સુરતમાં દુષ્કર્મના આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. પોક્સો કોર્ટ દ્વારા આ ચુકાદો આપવામાં આવ્યો. આ સમગ્ર મામલો માર્ચ 2019માં મોટા વરાછામાં બન્યો હતો. બે વર્ષની બાળકી સાથે આરોપીએ દુષ્કર્મ ગુજાર્યુ હતું અને દુષ્કર્મ બાદ બાળકીને ખેતરમાં ફેંકી દીધી હતી. આ મામલે આરોપી શત્રુઘ્ન યાદવને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.   Web Stories […]

સુરત: દુષ્કર્મના આરોપીને પોકસો કોર્ટે આજીવન કેદની સજા ફટકારી

Follow us on

સુરતમાં દુષ્કર્મના આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. પોક્સો કોર્ટ દ્વારા આ ચુકાદો આપવામાં આવ્યો. આ સમગ્ર મામલો માર્ચ 2019માં મોટા વરાછામાં બન્યો હતો. બે વર્ષની બાળકી સાથે આરોપીએ દુષ્કર્મ ગુજાર્યુ હતું અને દુષ્કર્મ બાદ બાળકીને ખેતરમાં ફેંકી દીધી હતી. આ મામલે આરોપી શત્રુઘ્ન યાદવને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.

 

બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 2:57 pm, Fri, 4 September 20

Next Article