
રાજ્યમાં ખાબકેલા ભારે વરસાદનાં કારમે સૌરાષ્ટ્ર અને અનેક પંથકમાં અતિવૃષ્ટીનો માહોલ ઉભો થયો છે તે વચ્ચે હવામાન વિભાગ દ્વારા રાજ્યવાસીઓ માટે રાહતનાં સમાચાર લાવ્યું છે જે મુજબ રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી નહિવત રહેશે, હાલ રાજ્ય પર કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય ન રહેતા રાજ્યમાં વાતાવરણ ડ્રાય રહેશે, જ્યારે કે આગામી 3 દિવસ ઉત્તર, દક્ષિણ ગુજરાતમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ડ્રાય વાતાવરણ રહેશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Published On - 2:31 pm, Fri, 4 September 20