Tender Today : ગોંડલ નગરપાલિકામાં રહેણાંક મકાનોમાંથી નિયમિત ડોર ટુ ડોર કચરા કલેક્શન સહિતના કામ માટે ટેન્ડર જાહેર

|

Jul 05, 2023 | 8:49 AM

ગોંડલ નગરપાલિકા હદ વિસ્તારમાં વોર્ડ-1થી 11માં આવેલા રહેણાંક તથા બિન રહેણાંક મિલકતો પૈકી આવેલી મિલકતોમાંથી દરરોજ નિયમિત રૂપે ડોર ટુ ડોર કચરા કલેકશન/સ્પોટ કલેકશન/ રોડ રસ્તા સફાઇનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યુ છે.

Tender Today : ગોંડલ નગરપાલિકામાં રહેણાંક મકાનોમાંથી નિયમિત ડોર ટુ ડોર કચરા કલેક્શન સહિતના કામ માટે ટેન્ડર જાહેર

Follow us on

Rajkot : રાજકોટ જિલ્લામાં આવેલી ગોંડલ નગરપાલિકા (Gondal Municipality) દ્વારા ઓનલાઇન ટેન્ડર (Tender) જાહેર કરવામાં આવ્યુ છે. ગોંડલ નગરપાલિકા હદ વિસ્તારમાં વોર્ડ-1થી 11માં આવેલા રહેણાંક તથા બિન રહેણાંક મિલકતો પૈકી આવેલી મિલકતોમાંથી દરરોજ નિયમિત રૂપે ડોર ટુ ડોર કચરા કલેકશન/સ્પોટ કલેકશન/ રોડ રસ્તા સફાઇનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યુ છે.

આ પણ વાંચો-Tender Today : નડિયાદમાં શેલ્ટર હાઉસના સંચાલન, સિટી બસ સંચાલન, બોર રુમ બનાવવા સહિતના કામ માટે ટેન્ડર જાહેર

અત્યાર સુધીમાં કેટલા ઓટો-રિક્ષા ચાલકના પુત્રોએ IPLમાં નામના મેળવી છે?
Jioનું સૌથી સસ્તું રિચાર્જ, માત્ર 11 રૂપિયામાં મળી રહ્યો છે મોટો લાભ
આ 5 ભૂલ તમારા હાડકાંને કરી દેશે પોલા,યુવાનીમાં આવી જશે ઘડપણ
હરભજન સિંહ પર IPLમાંથી પ્રતિબંધ મુકવાની માંગ ઉઠી
લગ્નની કંકોત્રી પર દેવી-દેવતાઓના ફોટા છાપવા યોગ્ય છે કે અયોગ્ય ? પ્રેમાનંદ મહારાજે આપ્યો સચોટ જવાબ
IPL 2025 : દિલ્હીના કેપ્ટન અક્ષર પટેલની પત્ની છે સુંદર, જુઓ ફોટો

આ ટેન્ડરની ઇએમડીની રકમ 4 લાખ રુપિયા છે. તો ટેન્ડર ફી- 7080 રુપિયા છે. ઓનલાઇન ટેન્ડર ડાઉનલોડ તથા જરુરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાની છેલ્લી તારીખ 17 જુલાઇ 2023 સાંજે 6 કલાક સુધીની છે. ફક્ત ઓરિજીનલ ટેન્ડર ફી અને ઇએમડી સ્પીડ પોસ્ટ/કુરિયર/આર.પી.એડીના માધ્યમથી પહોંચતા કરવાની છેલ્લી તારીખ 20 જુલાઇના બપોરે 4 કલાક સુધીની છે. ટેન્ડરની ટેકનીકલ બીડ ખોલવાની તારીખ 21 જુલાઇ 2023 છે. પ્રાઇઝ બીડ ખોલવાની તારીખ 21 જુલાઇ 2023 છે.

ટેન્ડર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો