Rajkot : દર્દીઓ માટે રાહતના સમાચાર, રેસિડેન્ટ ડોકટરોએ ઇમરજન્સી સેવાઓ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો

|

Aug 11, 2021 | 12:15 PM

હડતાળ કરી રહેલા રેસિડેન્ટ ડોકટરોએ આરોગ્ય પ્રધાનની અપીલ બાદ ઈમરજન્સી સેવાઓ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે.

ગુજરાતમાં સતત ચાલી રહેલી તબીબો(Doctors) ની હડતાળ વચ્ચે રાજકોટ(Rajkot) થી રાહતના સમાચાર સામે આવ્યા છે . જેમાં રાજકોટના રેસિડેન્ટ ડોકટરોએ હવે દર્દીઓને રાહત માટે ઈમરજન્સી સેવાઓ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. જેમાં આ રેસિડેન્ટ ડોકટરોએ આરોગ્ય પ્રધાનની અપીલ બાદ ઈમરજન્સી સેવાઓ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો : Surat City: સુરતનો ઐતિહાસિક કિલ્લો થશે જીવંત, આગામી બે ત્રણ મહિનામાં સુરતીઓને મળશે નવું નજરાણું

આ પણ વાંચો : Vinayaka Chaturthi 2021 : ગુરુવારે મનાવવામાં આવશે વિનાયક ચતુર્થી, વાંચો ભગવાન ગણેશ અને અનલાસુરની અદભુત કથા

Next Video