Rajkot : વેપારીઓ માટે રાહતના સમાચાર, 31 જુલાઇ સુધી કોરોના રસી લેવાના જાહેરનામામાંથી મુક્તિ આપવામાં આવી

|

Jul 30, 2021 | 4:51 PM

જેમાં વેપારીઓને 31 જુલાઇ સુધી રસી(Vaccine) લેવાના જાહેરનામામાંથી મુક્તિ આપવામાં આવી છે. આ અંગે રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે નિવેદન આપ્યું હતું. તેમજ વેપારીઓને વહેલી તકે રસી લેવા અપીલ કરી હતી.

ગુજરાતના રાજકોટ(Rajkot) માં વેપારીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. જેમાં વેપારી(Traders)ઓને 31 જુલાઇ સુધી રસી(Vaccine) લેવાના જાહેરનામામાંથી મુક્તિ આપવામાં આવી છે. આ અંગે રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે નિવેદન આપ્યું હતું. તેમજ વેપારીઓને વહેલી તકે રસી લેવા અપીલ કરી હતી. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે રવિવારથી રાત્રે 10 વાગ્યા સુધી હોટલ અને રેસ્ટોરન્ટ ખુલ્લી રાખી શકાશે તેમજ લોકોએ કોવિડના નિયમનું કડક રીતે પાલન કરવા પણ તાકીદ કરી હતી.

આ પણ વાંચો : હિમાચલ પ્રદેશમાં હાઇવે પર પહાડ તૂટતાં રસ્તામાં ટ્રાફિકની લાંબી લાઈન, વિડીયો થઇ રહ્યો છે વાયરલ

આ પણ વાંચો : Tokyo Olympics 2020: દિપીકા કુમારીને ક્વાર્ટર ફાઈનલમાં મોટો પડકાર, 2 ગોલ્ડ જીતેલી કોરિયાઈ આર્ચરનો કરશે સામનો

Next Video