Auction Today : રાજકોટના પીપળિયા વિસ્તારમાં વિશાળ બંગલાની ઇ-હરાજી, જાણો શું છે વિગત

|

Sep 12, 2023 | 4:21 PM

રાજકોટ શહેરમાં આઇસીઆઇસીઆઇ બેંક (ICICI Bank) દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે સ્થાવર મિલક્ત એટલે કે વિશાળ બંગલાની ઇ- હરાજીની(E Auction) જાહેરાત આપવામાં આવી છે. જેમાં પીપળિયા વિસ્તારમાં આવેલી સ્થાવર મિલકત એટલે કે બંગલાની ઇ-હરાજીની જાહેરાત આપવામાં આવી છે.આ મિલકતનું કુલ ક્ષેત્રફળ 261.60.76 ચોરસ મીટર છે.

Auction Today : રાજકોટના પીપળિયા વિસ્તારમાં વિશાળ બંગલાની ઇ-હરાજી, જાણો શું છે વિગત

Follow us on

Rajkot : ગુજરાતના (Gujarat) રાજકોટ શહેરમાં આઇસીઆઇસીઆઇ બેંક (ICICI Bank) દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે સ્થાવર મિલક્ત એટલે કે વિશાળ બંગલાની ઇ- હરાજીની(E Auction) જાહેરાત આપવામાં આવી છે. જેમાં પીપળિયા વિસ્તારમાં આવેલી સ્થાવર મિલકત એટલે કે બંગલાની ઇ-હરાજીની જાહેરાત આપવામાં આવી છે.આ મિલકતનું કુલ ક્ષેત્રફળ 261.60.76 ચોરસ મીટર છે.

આ પણ વાંચો-  Auction Today : સુરતના વેસુ વિસ્તારમાં ફ્લેટની ઇ-હરાજી, જાણો શું છે સંપૂર્ણ વિગત

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

તેની રિઝર્વ કિંમત 21,84,000 રુપિયા રાખવામાં આવી છે.જયારે તેની અર્નેસ્ટ મની ડિપોઝીટ 2,18,400 રુપિયા રાખવામાં આવી છે. અર્નેસ્ટ મની ડિપોઝીટ સબમીશનની તારીખ 3 ઓક્ટોબર 2023, મંગળવારે સાંજે 5 કલાક સુધીની છે. આ ફ્લેટની ઇ-હરાજીની તારીખ 4 ઓક્ટોબર 2023 સવારે 11 વાગ્યાની છે.

Auction Today સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article