Rajkot: E-Memoને લઈને રાજકોટના વકીલો મેદાને, પુરાવાઓ સાથે કરી સરકારને રજૂઆત

|

Jan 28, 2021 | 8:51 PM

Rajkotમાં ઈ-મેમો (E-Memo)ની કનડગતનો વિવાદ વધુને વધુ ઉગ્ર બન્યો છે. યુવા એડવોકેટ દ્વારા જે લડત કરવામાં આવી રહી છે, તેને જોતા હવે રાજકોટના વકીલો (Advocates of Rajkot) દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવી છે

Rajkotમાં ઈ-મેમો (E-Memo)ની કનડગતનો વિવાદ વધુને વધુ ઉગ્ર બન્યો છે. યુવા એડવોકેટ દ્વારા જે લડત કરવામાં આવી રહી છે, તેને જોતા હવે રાજકોટના વકીલો (Advocates of Rajkot) દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવી છે અને ઈ-મેમો દ્વારા ખોટી રીતે કનડગત કરવામાં આવતા હોવાનો આક્ષેપ કર્યો છે. તમામ આધાર પુરાવાઓ સાથે સરકારને યોગ્ય નિરાકરણ લાવવાની વકીલોએ માંગ કરી છે.

 

 

 

આ પણ વાંચો: Farmer Protest: સિંઘુ બોર્ડર સંપૂર્ણ રીતે સીલ કરાઈ, પગપાળા જવાનો રસ્તો પણ બંધ

 

Next Video