રાજકોટ: મેટોડા GIDCમાંથી છોડાતું કેમિકલયુક્ત પાણી ખેડૂતો માટે બન્યું મુસીબતરૂપ

|

Sep 27, 2020 | 10:17 PM

રાજકોટના મેટોડા અને રાતૈયા ગામનાં ખેડૂતોને પાકમાં ભારે નુકસાન થયું છે. કારણ છે મેટોડા જીઆઇડીસીમાંથી છોડાતું કેમિકલયુકત પાણી. જીઆઇડીસીનું ગંદુપાણી ચેકડેમથી વાયા ખેતરોમાં પહોંચ્યું. જેથી 300 વીધા જમીનમાં ખેડૂતોને નુકસાન થયું હોવાનું સ્થાનિકો જણાવે છે.

રાજકોટ: મેટોડા GIDCમાંથી છોડાતું કેમિકલયુક્ત પાણી ખેડૂતો માટે બન્યું મુસીબતરૂપ

Follow us on

Next Article