રાજકોટ ગરબા એસોસિએશને મુખ્યપ્રધાનને લખ્યો પત્ર, ગરબા ફિટનેસ ક્લાસની પરવાનગી માગી

રાજકોટમાં ગરબા એસોસિએશને CM વિજય રૂપાણીને પત્ર લખીને ગરબા ફિટનેસ ક્લાસ ચાલુ કરવાની પરવાનગી આપવા માંગ કરી છે. રાજકોટમાં ગરબા ક્લાસિસ પર 5 હજાર કરતા વધુ લોકોની રોજીરોટી ચાલે છે. આ સાથે જ પત્રમાં જણાવ્યું છે કે, જો ગરબા ક્લાસિસ ચાલુ થશે તો કોરોના કાળ દરમિયાન લોકોને માનસિક તણાવમાંથી પણ લોકોને મુક્તિ મળશે. આ પણ […]

રાજકોટ ગરબા એસોસિએશને મુખ્યપ્રધાનને લખ્યો પત્ર, ગરબા ફિટનેસ ક્લાસની પરવાનગી માગી
| Edited By: | Updated on: Sep 18, 2020 | 9:29 PM

રાજકોટમાં ગરબા એસોસિએશને CM વિજય રૂપાણીને પત્ર લખીને ગરબા ફિટનેસ ક્લાસ ચાલુ કરવાની પરવાનગી આપવા માંગ કરી છે. રાજકોટમાં ગરબા ક્લાસિસ પર 5 હજાર કરતા વધુ લોકોની રોજીરોટી ચાલે છે. આ સાથે જ પત્રમાં જણાવ્યું છે કે, જો ગરબા ક્લાસિસ ચાલુ થશે તો કોરોના કાળ દરમિયાન લોકોને માનસિક તણાવમાંથી પણ લોકોને મુક્તિ મળશે.

આ પણ વાંચો: દુશ્મનોનાં કાળ સમાન રાફેલ 10 સપ્ટેમ્બરે ભારતીય વાયુસેનામાં થશે સામેલ, ફ્રાંસ અને ભારતનાં રક્ષાપ્રધાનની ઉપસ્થિતિમાં યોજાશે ઈન્ડક્શન વિધિ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Published On - 1:24 pm, Mon, 7 September 20