
રાજકોટના ધોરાજીના(Dhoraji) કોંગ્રેસ ધારાસભ્ય લલિત વસોયાનો(Lalit Vasoya) ડાયરામાં બેફામ પૈસા ઉડાવતા વિડીયો વાયરલ થયો છે.જેમાં વડીયા તાલુકાના હનુમાન ખીજડીયા ગામે યોજાયેલ ડાયરામાં લલિત વસોયા અને સંતો મહંતો દ્વારા કલાકારો પર રૂપિયાનો વરસાદ કરતા હોય એવો વિડિયો સોશિયલ મીડિયા માં વાયરલ થયો છે.
તેમજ ડાયરામાં કલાકાર પરસોતમ પરી અને શૈલેશ મહારાજ પર રૂપિયાનો વરસાદ કરતા હોય એવો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
Published On - 8:28 am, Sun, 26 September 21