Rajkot: ગોંડલ માર્કેટયાર્ડમાં ડુંગળીની અઢળક આવક, હાલમાં યાર્ડમાં આવક બંધ કરાઈ

|

Feb 05, 2021 | 9:49 PM

Rajkot:  ગોંડલ  માર્કેટયાર્ડમાં ડુંગળીની અઢળક આવક થવા પામી છે. જેના લીધે માર્કેટયાર્ડ બહાર ડુંગળી ભરેલ વાહનોની 4થી 5 કિલોમીટર સુધી લાઈન જોવા મળી રહી છે.

Rajkot:  ગોંડલ  માર્કેટયાર્ડમાં ડુંગળીની અઢળક આવક થવા પામી છે. જેના લીધે માર્કેટયાર્ડ બહાર ડુંગળી ભરેલ વાહનોની 4થી 5 કિલોમીટર સુધી લાઈન જોવા મળી રહી છે. જેમાં ડુંગળીના 1.25 લાખ કટ્ટાની આવક સાથે માર્કેટ યાર્ડ ડુંગળીથી ઉભરાયું છે. ગોંડલ  માર્કેટ યાર્ડમાં જેમાં લાલ ડુંગળીના 20 કિલોના ભાવ રૂપિયા 250થી લઈને 550 સુધી બોલાયાં હતા. જ્યારે સફેદ ડુંગળીના 20 કિલોના ભાવ રૂપિયા 150થી 250 સુધી બોલાયા હતા. હાલ યાર્ડમાં ડુંગળીની આવક બંધ કરવામાં આવી છે.

 

 

આ પણ વાંચો: WhatsApp Calling વખતે ડેટાનો વપરાશ ઘટાડવા અપનાવો આ સરળ Trick

Next Video