RAJKOT : કાલાવડ રોડ પર  રિસોર્ટમાં આગ લાગી, 8 લોકો દાઝ્યા
RAJKOT : A fire broke out at a resort on Kalawad Road, 8 people burnt

RAJKOT : કાલાવડ રોડ પર રિસોર્ટમાં આગ લાગી, 8 લોકો દાઝ્યા

| Edited By: | Updated on: Aug 12, 2021 | 10:35 AM

દાઝેલા તમામ કર્મચારીઓ રાજસ્થાનના ડુંગરપરના વતની હોવાનું જાણવા મળ્યું છે.

RAJKOT : શહેરના કાલાવડ રોડ પર રિસોર્ટમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. કાલાવાડ રોડ પર આવેલા નિરાલી રિસોર્ટમાં પાછળના રૂમમાં આગ લાગતા અહીં કામ કરતા 8 કર્મચારીઓ દાઝ્યા હોવાના સામાચાર છે.ઘાયલ થયેલા આ તમામને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. આ આગ લાગી કે કોઈએ લગાડી,સમગ્ર મામલે તપાસનો ધમધમાટ તેજ થયો છે. દાઝેલા તમામ કર્મચારીઓ રાજસ્થાનના ડુંગરપરના વતની હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો : BHAVNAGAR : વિપક્ષનો આરોપ, FIRE NOC અને દબાણની નોટીસ આપ્યા બાદ BMC તંત્ર કોઈ કાર્યવાહી કરતું નથી

Published on: Aug 12, 2021 09:39 AM