Gujarati NewsGujaratRajayama aavtikaal thi sharu thashe jee and neet ni parisha 13 jilla na 32 kendra par pariksha kovid ni gaaid laain pramane levashe pariksha
રાજ્યમાં આવતીકાલથી શરૂ થવા જઈ રહી છે JEE-NEETની પરીક્ષા, 13 જીલ્લાના 32 કેન્દ્ર પર પરીક્ષા લેવાશે, કોવિડ 19ની કેન્દ્ર સરકારની ગાઈડ લાઈન પ્રમાણે પરીક્ષા યોજવામાં આવશે
શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાંએ આવતી કાલથી શરૂ થઈ રહેલી JEE પરીક્ષાની વિગતો આપતા જણાવ્યું હતું કે સુવ્યવસ્થિત રીતે પરીક્ષા યોજાય તે માટે સરકારે તમામ તૈયારી પૂરી કરી છે. 13 જીલ્લાના 32 કેન્દ્રોમાં પરીક્ષા લેવાશે, પેપર 1માં 35198 વિદ્યાર્થીઓ ઉપરોક્ત વ્યવસ્થામાં પરીક્ષા આપશે તો પેપર 2માં 18 કેન્દ્ર ખાતે 2969 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. કોવિડ 19ની તેમજ […]
શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાંએ આવતી કાલથી શરૂ થઈ રહેલી JEE પરીક્ષાની વિગતો આપતા જણાવ્યું હતું કે સુવ્યવસ્થિત રીતે પરીક્ષા યોજાય તે માટે સરકારે તમામ તૈયારી પૂરી કરી છે. 13 જીલ્લાના 32 કેન્દ્રોમાં પરીક્ષા લેવાશે, પેપર 1માં 35198 વિદ્યાર્થીઓ ઉપરોક્ત વ્યવસ્થામાં પરીક્ષા આપશે તો પેપર 2માં 18 કેન્દ્ર ખાતે 2969 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. કોવિડ 19ની તેમજ કેન્દ્ર સરકારની ગાઈડ લાઈન પ્રમાણે પરીક્ષા યોજવામાં આવશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો