Tender Today: ગુજરાત ટુરીઝમ દ્વારા PMCની નિમણૂકનું ટેન્ડર જાહેર, પોરબંદરના સર્વગ્રાહી વિકાસ માટે પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સીની નિમણૂક

|

Feb 28, 2023 | 10:38 AM

Porbandar News : ગુજરાત કોર્પોરેશન ઓફ ટુરીઝમ લિમિટેડ દ્વારા એક ટેન્ડર બહાર પાડવામાં આવ્યુ છે. પોરબંદરના સર્વગ્રાહી વિકાસ માટે પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સીની નિમૂક કરવા આ ટેન્ડરની જાહેરાત કરવામાં આવી છે.

Tender Today: ગુજરાત ટુરીઝમ દ્વારા PMCની નિમણૂકનું ટેન્ડર જાહેર, પોરબંદરના સર્વગ્રાહી વિકાસ માટે પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સીની નિમણૂક

Follow us on

ગુજરાત કોર્પોરેશન ઓફ ટુરીઝમ લિમિટેડ દ્વારા એક ટેન્ડર બહાર પાડવામાં આવ્યુ છે. પોરબંદરના સર્વગ્રાહી વિકાસ માટે પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સીની નિમૂક કરવા આ ટેન્ડરની જાહેરાત કરવામાં આવી છે. આ ટેન્ડર માટે રસ ધરાવનારા બીડર્સ અથવા કન્સલ્ટન્ટ વેબસાઇટ www.nprocure.com પરથી ડોક્યુમેન્ટ ફોર્મ ડાઉનલોડ કરી શકાશે. તો ટેન્ડરના ફોર્મ આ વેબસાઇટ પરથી તારીખ 28 ફેબ્રુઆરી 2023 સુધીમાં ડાઉનલોડ કરી શકાશે.

આ ટેન્ડર સબમીટ કરવાની તારીખ 14 માર્ચ 2023ના રોજ સાંજે 3 કલાક સુધીની રાખવામાં આવી છે. તો પ્રિ-બીડ મીટિંગ 6 માર્ચ 2023 સુધીમાં TGGLના મેનેજિંગ ડિરેક્ટર www.gujarattourism.com પર પણ ટેન્ડર મોકલી શકાશે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

Next Article