આજની ઇ-હરાજી : પોરબંદરના સરદાર પટેલ રોડ પર આવેલો ફ્લેટ નજીવી કિંમતે ખરીદી શકશો, જાણો શું છે વિગત

|

Dec 04, 2023 | 1:11 PM

TV9 ગુજરાતી ડિજિટલ તમારા માટે એક એવી સિરીઝ લઇને આવ્યુ છે કે જેના દ્વારા તમે મકાન, ફ્લેટ, કાર જેવી તમારા જીવન જરુરિયાતની વસ્તુઓ ઓછા ભાવમાં ખરીદી શકવાની જાણકારી મેળવી શકશો.ખૂબ જ ઓછી કિંમતમાં આ વસ્તુઓ તમે આ ઇ-હરાજીમાં ભાગ લઇને મેળવી શકો છો.જાણો શું છે તેની વિગત

આજની ઇ-હરાજી : પોરબંદરના સરદાર પટેલ રોડ પર આવેલો ફ્લેટ નજીવી કિંમતે ખરીદી શકશો, જાણો શું છે વિગત

Follow us on

પોરબંદર: ગુજરાતના પોરબંદરના સરદાર પટેલ રોડ વિસ્તારમાં કેનેરા બેંક દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે સ્થાવર મિલકતની ઇ-હરાજીની જાહેરાત આપવામાં આવી છે. પોરબંદરમાં આવેલી સ્થાવર મિલકત એટલે ફ્લેટના વેચાણ માટે આ જાહેરાત આપવામાં આવી છે. આ મિલકતનું કુલ ક્ષેત્રફળ 54.45 ચોરસ મીટર છે.

આ પણ વાંચો-આજની ઇ-હરાજી : દાહોદના ખરેડીમાં ઓછા ભાવે જમીન અને ઇમારત ખરીદવાની તક, જાણો વધુ વિગત

Vastu Tips : આ રીતે જાણો તમારા ઘરમાં વાસ્તુ દોષ છે કે નહીં
Original And duplicate jaggery : ભેળસેળવાળા ગોળને આ ટ્રિક્સ ફોલો કરીને ઝડપથી ઓળખો
આજનું રાશિફળ તારીખ : 25-12-2024
ચેમ્પિયન્સ ટ્રોફીમાં નંબર-1 ભારતીય બોલરની કારકિર્દી ખતમ થશે?
TATA અથવા BYEનું ફુલફોર્મ શું છે ?
પતિ સુપરસ્ટાર તો પત્નીનું બિઝનેસ જગતમાં છે મોટું નામ, જુઓ ફોટો

તેની રિઝર્વ કિંમત 8,28,000 રુપિયા રાખવામાં આવી છે. અર્નેસ્ટ મની ડિપોઝીટની રકમ 82,800 રુપિયા રાખવામાં આવી છે.અર્નેસ્ટ મની ડિપોઝીટ સબમીશનની તારીખ 11 ડિસેમ્બર 2023, સોમવારે બપોરે 12 કલાકની રાખવામાં આવી છે.તો ઇ-હરાજીની તારીખ 30 ડિસેમ્બર 2023,શનિવારે બપોરે 2 કલાકથી સાંજે 5 કલાક સુધીની રાખવામાં આવી છે.

Auction today  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article