રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણી, આજે ડેરીના ડિરેક્ટરો ઉમેદવારી ફોર્મ ભરશે

રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. જયેશ રાદડિયાની આગેવાનીમાં ચૂંટણી યોજાશે. આજે ડેરીના ડિરેક્ટરો ઉમેદવારી ફોર્મ ભરશે. જેમાં ગોવિંદ રાણપરિયા અને જ્યોત્સાબેન ગઢિયા રિપીટ થશે તથા 11 ડિરેક્ટરો નવા ચહેરાઓને તક મળશે. જિલ્લા બેન્ક અને રા.લો.સંઘ બાદ ત્રીજી સહકારી સંસ્થાની ચૂંટણી છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે […]

રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણી, આજે ડેરીના ડિરેક્ટરો ઉમેદવારી ફોર્મ ભરશે
| Edited By: | Updated on: Sep 21, 2020 | 10:37 AM

રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. જયેશ રાદડિયાની આગેવાનીમાં ચૂંટણી યોજાશે. આજે ડેરીના ડિરેક્ટરો ઉમેદવારી ફોર્મ ભરશે. જેમાં ગોવિંદ રાણપરિયા અને જ્યોત્સાબેન ગઢિયા રિપીટ થશે તથા 11 ડિરેક્ટરો નવા ચહેરાઓને તક મળશે. જિલ્લા બેન્ક અને રા.લો.સંઘ બાદ ત્રીજી સહકારી સંસ્થાની ચૂંટણી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: ‘રાજસ્થાનનું રાજકારણ, ગુજરાતમાં ગતિવિધિ’, CM અશોક ગહેલોતે ભાજપ પર સાધ્યું નિશાન

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 5:44 am, Mon, 10 August 20