રુપિયા લઈને તાંત્રિક-વિધિ કરીને લોકો સાથે છેતરપિંડી કરતાં ભૂવાને વિજ્ઞાનજાથા અને પોલીસે ખુલ્લો પાડ્યો, પછી શું થયું? જુઓ વીડિયો

|

Feb 05, 2019 | 3:03 PM

રાજકોટ અમદાવાદ હાઇવે પર આવેલા માલિયાસણ ગામમાં ભૂવાના ધતીંગનો વિજ્ઞાનજાથાએ પર્દાફાશ કર્યો છે. અરજણ ભરવાડ નામનો શખ્સ છેલ્લા એક વર્ષથી દોરા ધાંગા અને દાણા જોવાનું કહીને લોકો સાથે છેતરપિંડી કરતો હતો. જેની જાણ વિજ્ઞાનજાથાને થતા પોલીસને સાથે રાખીને દરોડો કર્યો હતો. TV9 Gujarati   Web Stories View more આજનું રાશિફળ તારીખ : 27-04-2024 IPL 2024 […]

રુપિયા લઈને તાંત્રિક-વિધિ કરીને લોકો સાથે છેતરપિંડી કરતાં ભૂવાને વિજ્ઞાનજાથા અને પોલીસે ખુલ્લો પાડ્યો, પછી શું થયું? જુઓ વીડિયો

Follow us on

રાજકોટ અમદાવાદ હાઇવે પર આવેલા માલિયાસણ ગામમાં ભૂવાના ધતીંગનો વિજ્ઞાનજાથાએ પર્દાફાશ કર્યો છે. અરજણ ભરવાડ નામનો શખ્સ છેલ્લા એક વર્ષથી દોરા ધાંગા અને દાણા જોવાનું કહીને લોકો સાથે છેતરપિંડી કરતો હતો. જેની જાણ વિજ્ઞાનજાથાને થતા પોલીસને સાથે રાખીને દરોડો કર્યો હતો.

TV9 Gujarati

 

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
આજનું રાશિફળ તારીખ 26-04-2024

જાથાના કહેવા પ્રમાણે અરજણ ભરવાડ નામનો શખ્સ છેલ્લા એક વર્ષથી આ ગોરખધંધો ચલાવતો હતો અને અત્યાર સુધીમાં 700થી વધુ લોકો સાથે આ પ્રકારનું કૃત્ય કરી ચૂક્યો છે અને હજારો રૂપિયા ઉધરાવી લીધા છે. પોલીસ અને જાથાને જોઇને અરજણ ભરવાડનું ભૂત ઉતરી ગયું હતુ અને તેને માફી માંગી હતી અને આવતીકાલથી આ કૃત્ય નહિ કરે તેવી બાંહેધરી આપી હતી.

[yop_poll id=1116]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article