ચીનમાં સિંગતેલની થઈ રહેલી નિકાસથી ગુજરાતમાં સિંગતેલના ભાવ આસમાને

|

Oct 27, 2020 | 9:25 AM

ગુજરાતમાં મગફળીનો સારોપાક થયો હોવા છતા, સિંગતેલના ભાવ આસામાને પહોચી રહ્યાં છે. દિવાળીના તહેવાર નજીક છે ત્યારે જ સિંગતેલના ભાવમાં ભડકો થયો છે. અમદાવાદમાં સિગતેલના ડબ્બાના ભાવ 2400ને પાર થયા છે. તો કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 1700ને આંબી ગયો છે. ચિનમાં સિંગતેલની મોટાપાયે નિકાસ થતા, દેશમાં સિંગતેલના ભાવમાં ભારે વધારો થયો છે. છેલ્લા બે મહિનામાં […]

ચીનમાં સિંગતેલની થઈ રહેલી નિકાસથી ગુજરાતમાં સિંગતેલના ભાવ આસમાને

Follow us on

ગુજરાતમાં મગફળીનો સારોપાક થયો હોવા છતા, સિંગતેલના ભાવ આસામાને પહોચી રહ્યાં છે. દિવાળીના તહેવાર નજીક છે ત્યારે જ સિંગતેલના ભાવમાં ભડકો થયો છે. અમદાવાદમાં સિગતેલના ડબ્બાના ભાવ 2400ને પાર થયા છે. તો કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 1700ને આંબી ગયો છે. ચિનમાં સિંગતેલની મોટાપાયે નિકાસ થતા, દેશમાં સિંગતેલના ભાવમાં ભારે વધારો થયો છે.

છેલ્લા બે મહિનામાં સિંગતેલના ડબ્બાદીઠ 350 જેટલો વધારો નોંધાયો છે. ઓઈલ મિલરોનુ અનુમાન છે કે જે રીતે ચીનમાં સિંગતેલની નિકાસ થઈ રહી છે તે જોતા સિંગતેલનો ભાવ ડબ્બે 3000 થાય તો નવાઈ નહી. જો કે કેટલાક વેપારીઓનુ માનવુ છે કે, મગફળીનુ વિક્રમી વાવેતર થયુ હતું. પરંતુ ગુજરાતમાં વરસેલા ભારે વરસાદથી મગફળીના પાકને મોટુ નુકસાન થયુ છે. પરિણામે મગફળીના પાકની જે ધારણા હતી તે ના જળવાતા ભાવમાં વધારો નોંધાયો છે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે

 

આ પણ વાંચોઃ ભારતમાં રહેવા છતા ભારતના કાયદાઓ મંજૂર ના હોય તો, મહેબુબા મુફ્તી પોતાના પરિવાર સાથે પાકિસ્તાન જતા રહેઃ નિતીન પટેલ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article