PATAN : સ્માર્ટ ફોન નથી, સ્માર્ટ નેટ નથી, છતાં મળે છે સ્માર્ટ શિક્ષણ

|

Aug 05, 2021 | 10:00 PM

રાજયમાં છેલ્લા દોઢ વર્ષથી કોરોના કાળને કારણે શાળાઓ બંધ છે. જોકે હવે ધીમે-ધીમે શાળાઓના દરવાજા વિદ્યાર્થીઓ માટે ખોલવામાં આવ્યા છે.

PATAN : રાજયમાં છેલ્લા દોઢ વર્ષથી કોરોના કાળને કારણે શાળાઓ બંધ છે. જોકે હવે ધીમે-ધીમે શાળાઓના દરવાજા વિદ્યાર્થીઓ માટે ખોલવામાં આવ્યા છે. પણ આજે અમે તમને એક એવા ગામની મુલાકાત કરાવીશું. જે ગામના બાળકોને કોરોના કાળમાં પણ શિક્ષણ મળ્યું છે. સમગ્ર રાજ્યમાં શાળાઓ બંધ હતી, પણ આ ગામના વિદ્યાર્થીઓ એક સાથે બેસીને મોજથી ભણતા હતા અને તે પણ કોરોનાની ગાઈડલાઈનનું શબ્દસઃ પાલન કરીને અભ્યાસ કરતા. જુઓ વીડિયોમાં આ કયું છે આ ગામ અને કેવી રીતે બાળકોએ મેળવ્યું કોરોનાકાળમાં પણ સ્માર્ટ શિક્ષણ.

 

Next Video