AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Auction Today : પાટણમાં રહેણાંક પ્લોટની ઇ -હરાજી, જાણો વિગતો

ગુજરાતના(Gujarat)પાટણમાં ઋણ વસૂલી અધિકરણ -1 દ્વારા બાકી લેણાંની વસૂલાત માટેરહેણાંક પ્લોટ ઇ- હરાજીની(E Auction) જાહેરાત આપવામાં આવી છે. જેમાં સન બંગ્લોઝ, સમાલપતિ, પાટણમાં રહેણાંક પ્લોટ ઇ- હરાજીની જાહેરાત આપવામાં આવી છે. જેનું ક્ષેત્રફળ 83. 62 ચોરસ મીટર છે. જેની રિઝર્વ કિંમત રૂપિયા  15,00,000 રાખવામાં આવી છે

Auction Today : પાટણમાં રહેણાંક પ્લોટની ઇ -હરાજી, જાણો વિગતો
Patan E Auction
TV9 Gujarati
| Edited By: | Updated on: May 31, 2023 | 12:08 PM
Share

Patan : ગુજરાતના(Gujarat)પાટણમાં ઋણ વસૂલી અધિકરણ -1 દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે રહેણાંક પ્લોટ ઇ- હરાજીની(E Auction) જાહેરાત આપવામાં આવી છે. જેમાં સન બંગ્લોઝ, સમાલપતિ, પાટણમાં રહેણાંક પ્લોટ ઇ- હરાજીની જાહેરાત આપવામાં આવી છે. જેનું ક્ષેત્રફળ 83. 62 ચોરસ મીટર છે. જેની રિઝર્વ કિંમત રૂપિયા  15,00,000 રાખવામાં આવી છે. જયારે તેની અર્નેસ્ટ મની ડિપોઝીટ રૂપિયા 1,50,000 રાખવામાં આવી છે. જેની બીડ વૃદ્ધિ રકમ 10,000 છે. જ્યારે તેની નિરીક્ષણની તારીખ 14 .06.2023  બપોરે 02 .00  થી 4 .00 વાગ્યે સુધી છે. તેની ઇ- હરાજી તારીખ : 23 .06.2023  સવારે 12.00 થી 1. 00 વાગ્યે સુધી છે.

Patan E Auction Detail

Patan E Auction Detail

નિયમો અને શરતો :

1) હરાજી વેચાણ ઓનલાઇન વેબસાઇટ www.drt.auctiontige.net દ્વારા કરવામાં આવશે. 2)ઇચ્છુક પ્રસ્તાવકોએ સર્વિસ આપનાર પાસે ભાગ લેવા માટે અગાઉની નોંધણી કરાવવાની રહેશે. ઇ- હરાજીમાં ભાગ લેવા યુઝર્સ આઇડી અને પાસવર્ડ મેળવી લેવાના રહેશે. 3)ઇએમડીની રકમ બેંક ઓફ ઈન્ડિયાના દર્શાવેલા એકાઉન્ટમાં RTGS/NEFT મારફતે જમા કરાવવાના રહેશે.

Patan E Auction

Patan E Auction

4) અનામત રકમથી ઓછી કિંમતમાં મિલકત વેચવામાં આવશે નહિ 5) મિલકત લોટ પ્રમાણે ઉપર દર્શાવેલી 2 લોટમા રિઝર્વ કિંમતમાં વેચવામાં આવશે 6)મિલકતનું વેચાણ જયાં છે તે ના ધોરણે ઇ-હરાજી એજન્સીની ઓફિશિયલ વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરેલ અન્ય શરતોને આધીન રહેશે.

Patan E Auction Paper Cutting

Patan E Auction Paper Cutting

ગુજરાતના  તમામ  જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
પાલનપુરમાં પ્રી-મોન્સૂન કામગીરી ઠપ્પ, પાલિકાના નેતાઓના દાવા જ જુદા
પાલનપુરમાં પ્રી-મોન્સૂન કામગીરી ઠપ્પ, પાલિકાના નેતાઓના દાવા જ જુદા
સુરત ટેક્સ્ટાઇલ માર્કેટની પહેલ: ઇંધણ અને ટ્રાફિક સમસ્યા નિવારવા અભિયાન
સુરત ટેક્સ્ટાઇલ માર્કેટની પહેલ: ઇંધણ અને ટ્રાફિક સમસ્યા નિવારવા અભિયાન
અમદાવાદમાં જમીન વિવાદ મુદ્દે ધોળે દિવસે 5 રાઉન્ડ ફાયરિંગ, જુઓ Video
અમદાવાદમાં જમીન વિવાદ મુદ્દે ધોળે દિવસે 5 રાઉન્ડ ફાયરિંગ, જુઓ Video
ભાવનગરના મહુવામાં જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે ધીંગાણું, જુઓ Video
ભાવનગરના મહુવામાં જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે ધીંગાણું, જુઓ Video
વીરપુર ગામમાં સાવજના ધામા, પાણી પી આરામ કરતો Video Viral
વીરપુર ગામમાં સાવજના ધામા, પાણી પી આરામ કરતો Video Viral
ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની હનુમંત કથા સામે પાટીદાર અગ્રણીનો વિરોધ
ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની હનુમંત કથા સામે પાટીદાર અગ્રણીનો વિરોધ
અમદાવાદ: મનપાના નવનિયુક્ત મેયર એક્શન મોડમાં, Watch Video
અમદાવાદ: મનપાના નવનિયુક્ત મેયર એક્શન મોડમાં, Watch Video
બકરી ઈદ પર વિવાદિત નિવેદન આપી NRI ઇન્ફ્લુએન્સરે વિવાદ છંછેડ્યો
બકરી ઈદ પર વિવાદિત નિવેદન આપી NRI ઇન્ફ્લુએન્સરે વિવાદ છંછેડ્યો
આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ ગેંગનો પર્દાફાશ, પાકિસ્તાનનું કનેક્શન
આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ ગેંગનો પર્દાફાશ, પાકિસ્તાનનું કનેક્શન
પાકિસ્તાનથી આવી રહેલા જહાજમાંથી 200 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
પાકિસ્તાનથી આવી રહેલા જહાજમાંથી 200 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
g clip-path="url(#clip0_868_265)">