કચ્છમાં સતત ચોથા દિવસે વરસાદ, નખત્રાણા અને અબડાસા બાદ ભુજમાં પણ ભારે વરસાદ
કચ્છમાં સતત ચોથા દિવસે વરસાદ વરસ્યો છે અને નખત્રાણા અબડાસા બાદ ભુજમાં પણ વરસાદ પડ્યો. ભુજમાં ભારે ગાજવીજ સાથે વરસાદની એન્ટ્રી થઈ. ભુજ તાલુકાના સુખપર અને કોડકી સહિતના ગામોમાં વરસાદ પડ્યો હતો. ભુજ શહેરમાં અંદાજે દોઢ ઇંચથી વધુ વરસાદ થયો હતો. આ પણ વાંચો: અમદાવાદ: કોંગ્રેસનો આંતરિક કલેહ સપાટી પર, વિપક્ષના નેતા દિનેશ શર્માનું રાજીનામુ રોચક […]
કચ્છમાં સતત ચોથા દિવસે વરસાદ વરસ્યો છે અને નખત્રાણા અબડાસા બાદ ભુજમાં પણ વરસાદ પડ્યો. ભુજમાં ભારે ગાજવીજ સાથે વરસાદની એન્ટ્રી થઈ. ભુજ તાલુકાના સુખપર અને કોડકી સહિતના ગામોમાં વરસાદ પડ્યો હતો. ભુજ શહેરમાં અંદાજે દોઢ ઇંચથી વધુ વરસાદ થયો હતો.