Gujarati NewsGujaratParents association opposes gujarat govts announcement of 25 cut in private school fees
રાજકોટઃ રાજ્ય સરકારે જાહેર કરેલી 25% ફી ઘટાડાનો વાલી મંડળે કર્યો વિરોધ, વાલીઓની વધારે રાહત આપવાની માગ
રાજકોટમાં રાજ્ય સરકારે જાહેર કરેલી 25 ટકા ફી ઘટાડાનો વાલી મંડળે વિરોધ કર્યો હતો અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે વાલીઓ વિરોધ કરવા પહોંચ્યા હતા. મોટી સંખ્યામાં વાલીઓ એકઠાં થતાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. વાલીઓએ સરકાર પાસે ફીમાં વધારે રાહત આપવાની માગ કરી છે. આ પણ વાંચો: રાજકોટવાસીઓ રહો સાવધાન! જાહેરમાં સિગારેટ પીવા અને માસ્ક ન પહેરવા […]
રાજકોટમાં રાજ્ય સરકારે જાહેર કરેલી 25 ટકા ફી ઘટાડાનો વાલી મંડળે વિરોધ કર્યો હતો અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે વાલીઓ વિરોધ કરવા પહોંચ્યા હતા. મોટી સંખ્યામાં વાલીઓ એકઠાં થતાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. વાલીઓએ સરકાર પાસે ફીમાં વધારે રાહત આપવાની માગ કરી છે.