આજની ઇ-હરાજી : પંચમહાલના ગોધરામાં ઓછી કિંમતમાં ફ્લેટ ખરીદવાની તક ગુમાવશો નહીં, જાણો શું છે વિગત

|

Nov 27, 2023 | 12:45 PM

TV9 ગુજરાતી ડિજિટલ તમારા માટે એક એવી સિરીઝ લઇને આવ્યુ છે કે જેના દ્વારા તમે મકાન, ફ્લેટ, કાર જેવી તમારા જીવન જરુરિયાતની વસ્તુઓ ઓછા ભાવમાં ખરીદી શકવાની જાણકારી મેળવી શકશો.ખૂબ જ ઓછી કિંમતમાં આ વસ્તુઓ તમે આ ઇ-હરાજીમાં ભાગ લઇને મેળવી શકો છો.જાણો શું છે તેની વિગત

આજની ઇ-હરાજી : પંચમહાલના ગોધરામાં ઓછી કિંમતમાં ફ્લેટ ખરીદવાની તક ગુમાવશો નહીં, જાણો શું છે વિગત

Follow us on

પંચમહાલ: ગુજરાતના પંચમહાલના ગોધરામાં કેનેરા બેંક દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે સ્થાવર મિલકતની ઇ-હરાજીની જાહેરાત આપવામાં આવી છે. ગોધરામાં આવેલી સ્થાવર મિલકત એટલે રહેણાંક મિલકતના વેચાણ માટે આ જાહેરાત આપવામાં આવી છે.આ મિલકતનું કુલ ક્ષેત્રફળ આ જાહેરાતમાં આપવામાં આવ્યુ નથી.

આ પણ વાંચો-આજની ઇ-હરાજી : સુરેન્દ્રનગરના ચોટીલામાં ઓછી કિંમતમાં રહેણાંક મિલકત ખરીદવાની તક, જાણો શું છે વિગત

તેની રિઝર્વ કિંમત 6,70,000 રુપિયા રાખવામાં આવી છે. અર્નેસ્ટ મની ડિપોઝીટની રકમ 67,000 રુપિયા રાખવામાં આવી છે.બીડ વૃદ્ધિની રકમ 10 હજાર રુપિયા છે. અર્નેસ્ટ મની ડિપોઝીટ સબમીશનની તારીખ 7 ડિસેમ્બર 2023, ગુરુવારે બપોરે 12 કલાકની છે. તો ઇ-હરાજીની તારીખ 8 ડિસેમ્બર 2023,શુક્રવારે બપોરે 1 કલાકથી બપોરે 3 કલાકની છે.

આજનું રાશિફળ તારીખ : 22-12-2024
નવા વર્ષમાં મુકેશ અંબાણીના Jio એ યુઝર્સને આપી ભેટ, 20GB ઇન્ટરનેટ મળશે ફ્રી
સારા તેંડુલકરે લિઝાર્ડ આઈલેન્ડથી શેર કરી સિઝલિંગ તસવીરો, જુઓ
ગુજરાતના જામનગરમાં આ સ્થળો પર ફરવા જાય છે અમીર લોકો, જાણો નામ
Narsingh Mantra : આ એક મંત્રથી ભૂત પ્રેત ભાગી જશે, દેવરાહા બાબા એ જણાવ્યો
Jaggery Tea : શિયાળામાં ગોળ વાળી ચા પીવાના અનેક ફાયદા ? જાણો બનાવવાની રીત

Auction today  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 9:26 am, Mon, 27 November 23

Next Article