અરવલ્લીના મોડાસામાં ડુંગળી લેવા પડાપડી, સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ

|

Jan 16, 2021 | 2:58 PM

અરવલ્લીના મોડાસામાં ડુંગળી લેવા માટે લોકોએ પડાપડી કરી હતી. મોડાસાના શાકભાજી માર્કેટમાં ડુંગળી ઓછા ભાવમાં મળતા પડાપડીના દ્રશ્યો સર્જાયા હતા. માત્ર ૧૦ રૂપિયા કિલો ભાવે ડુંગળી વેચાતા લોકોએ ડુંગળી ખરીદવા પડાપડી કરી હતી. ડુંગળી લેવા પડાપડી કરતા હોવાના દૃશ્યો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. ડુંગળીના ભાવોમાં ધરખમ ઘટાડો થતા લોકોએ ડુંગળી લેવા દોડ્યા હતા. […]

અરવલ્લીના મોડાસામાં ડુંગળી લેવા માટે લોકોએ પડાપડી કરી હતી. મોડાસાના શાકભાજી માર્કેટમાં ડુંગળી ઓછા ભાવમાં મળતા પડાપડીના દ્રશ્યો સર્જાયા હતા. માત્ર ૧૦ રૂપિયા કિલો ભાવે ડુંગળી વેચાતા લોકોએ ડુંગળી ખરીદવા પડાપડી કરી હતી. ડુંગળી લેવા પડાપડી કરતા હોવાના દૃશ્યો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. ડુંગળીના ભાવોમાં ધરખમ ઘટાડો થતા લોકોએ ડુંગળી લેવા દોડ્યા હતા.

 

Published On - 8:13 pm, Wed, 23 December 20

Next Video