VIDEO: જૂનાગઢના ભવનાથમાં સિંહે કર્યું ગાયનું મારણ, ભારતી આશ્રમ સામે સિંહે કર્યું ગાયનું મારણ

જૂનાગઢમાં ગીરનારની ગોદમાં આવેલા ભવનાથમાં અનેક વખત સિંહ આવી ચડે છે. ત્યારે વધુ એકવાર ભવનાથમાં લટાર મારતો સિંહ આવી ચડ્યો હતો. સિંહે ગાયનું મારણ પણ કર્યું હતું. ભવનાથ વિસ્તારના ભારતી આશ્રમ પાસે સિંહ દેખાયો હતો. આશ્રમ સામે જ સિંહે ગાયનું મારણ કર્યું હતું. જો કે બાદમાં વન વિભાગના અધિકારીઓ દોડી આવ્યાં હતા. અને સિંહને જંગલ […]

VIDEO: જૂનાગઢના ભવનાથમાં સિંહે કર્યું ગાયનું મારણ, ભારતી આશ્રમ સામે સિંહે કર્યું ગાયનું મારણ
| Edited By: | Updated on: Oct 05, 2020 | 2:17 PM

જૂનાગઢમાં ગીરનારની ગોદમાં આવેલા ભવનાથમાં અનેક વખત સિંહ આવી ચડે છે. ત્યારે વધુ એકવાર ભવનાથમાં લટાર મારતો સિંહ આવી ચડ્યો હતો. સિંહે ગાયનું મારણ પણ કર્યું હતું. ભવનાથ વિસ્તારના ભારતી આશ્રમ પાસે સિંહ દેખાયો હતો. આશ્રમ સામે જ સિંહે ગાયનું મારણ કર્યું હતું. જો કે બાદમાં વન વિભાગના અધિકારીઓ દોડી આવ્યાં હતા. અને સિંહને જંગલ તરફ ભગાડ્યો હતો.

આ પણ વાંચો: વિશ્વ મહિલા દિવસ: લાયન્સ ક્લબે HIVથી પીડિત મહિલાઓ માટે કર્યું અનોખું આયોજન, જુઓ VIDEO

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 1:26 pm, Sun, 8 March 20