દમણમાં ત્રીજા માળેથી પટકાયેલા બાળકનો ચમત્કારીક બચાવ, VIDEO સોશિયલ મીડિયામાં થયો વાયરલ

|

Jan 16, 2021 | 3:20 PM

વલસાડના દમણમાં ત્રીજા માળેથી પટકાયેલા બાળકનો ચમત્કારિક બચાવ થયો છે. ચમત્કારિક બચાવના CCTV દ્રશ્યો પણ સામે આવ્યા છે. ત્રીજા માળે બાળક જાળી વિનાની બાલ્કનીમાં રમી રહ્યું હતું.   Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો   તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને […]

વલસાડના દમણમાં ત્રીજા માળેથી પટકાયેલા બાળકનો ચમત્કારિક બચાવ થયો છે. ચમત્કારિક બચાવના CCTV દ્રશ્યો પણ સામે આવ્યા છે. ત્રીજા માળે બાળક જાળી વિનાની બાલ્કનીમાં રમી રહ્યું હતું.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

તે દરમિયાન બાળક નીચે પટકાયું હતું અને બીજા માળની જાળીમાં ફસાઈ ગયું હતું. તે દરમિયાન નીચે ઉભેલા લોકોએ બાળકને ઝીલી લીધું હતું અને ચમત્કારિક બચાવના આ લાઈવ દ્રશ્યોનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 6:28 am, Tue, 3 December 19

Next Video