લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગકારો માટે હવે સારા સમાચાર છે કારણ કે વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં ફિક્કી નામના સંગઠને લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગકારોને મદદ કરવા માટે એમઓયુ કર્યા છે. ફિક્કીના અધિકારીઓના કહેવા મુજબ તેના માટે એક પ્રોસેસ છે જે ફોલો કરવી પડશે અને યોગ્ય ઉદ્યોગોને તેમાંથી પસંદ કરવામાં આવશે. ત્યારબાદ નક્કી કરેલા 60 જેટલા ઉદ્યોગોને […]
લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગકારો માટે હવે સારા સમાચાર છે કારણ કે વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં ફિક્કી નામના સંગઠને લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગકારોને મદદ કરવા માટે એમઓયુ કર્યા છે. ફિક્કીના અધિકારીઓના કહેવા મુજબ તેના માટે એક પ્રોસેસ છે જે ફોલો કરવી પડશે અને યોગ્ય ઉદ્યોગોને તેમાંથી પસંદ કરવામાં આવશે. ત્યારબાદ નક્કી કરેલા 60 જેટલા ઉદ્યોગોને માર્ગદર્શન આપવામાં આવશે. જેમાં ધંધો કઈ રીતે વિકસાવવો અને ભારત બહાર કઇ રીતે તેમના ઉદ્યોગોને વિકસાવવા તેમના માટે માર્ગદર્શન અપાશે.
જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.