Gujarati NewsGujaratNo free grams for poor people in gujarat from today under pds state govt issues circular sarkar ni vadhara ni vadhu ek yojna no fiyasko garibo ne nahi male chana
સરકારની વધારાની વધુ એક યોજનાનો ફિયાસ્કો, ગરીબોને નહીં મળે ચણા!
રાજ્ય સરકાર હવે ગરીબોને ચણા નહીં આપે. રાજ્ય સરકારે પરિપત્ર જાહેર કરી દુકાનદારોને સૂચના આપી છે. નાફેડ પાસેથી ચણા ન સ્વીકારવાનો આદેશ કર્યો છે. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ ગરીબોને ચણા આપવાના હતા. ત્યારે સરકારની વધારાની વધુ એક યોજનાનો ફિયાસ્કો જોવા મળી રહ્યો છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 […]
રાજ્ય સરકાર હવે ગરીબોને ચણા નહીં આપે. રાજ્ય સરકારે પરિપત્ર જાહેર કરી દુકાનદારોને સૂચના આપી છે. નાફેડ પાસેથી ચણા ન સ્વીકારવાનો આદેશ કર્યો છે. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ ગરીબોને ચણા આપવાના હતા. ત્યારે સરકારની વધારાની વધુ એક યોજનાનો ફિયાસ્કો જોવા મળી રહ્યો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો